અતિવલયના શિરોબિંદુઓ $(0, 0)$ અને $(10, 0)$ આગળ હોય અને તેની એક નાભિ $(18, 0)$ આગળ છે. અતિવલયનું સમીકરણ.....
$\frac{{{x^2}}}{{25}}\,\, - \,\,\frac{{{y^2}}}{{144}}\,\, = \,\,1$
$\frac{{{{\left( {x\,\, - \,\,5} \right)}^2}}}{{25}}\,\, - \,\,\frac{{{y^2}}}{{144}}\,\, = \,\,1$
$\frac{{{x^2}}}{{25}}\,\, - \,\,\frac{{{{\left( {y\,\, - \,\,5} \right)}^2}}}{{144}}\,\, = \,\,1$
$\frac{{{{\left( {x\,\, - \,\,5} \right)}^2}}}{{25}}\,\, - \,\,\frac{{{{\left( {y\,\, - \,\,5} \right)}^2}}}{{144}}\,\, = \,\,1$
$\gamma$ ના કયાં મૂલ્ય માટે રેખા $y = 2x + \gamma $ અતિવલય $16x^{2} - 9y^{2} = 144$ ને સ્પર્શેં?
રેખાઓ $x - y = 0, x + y = 0$ અને $x^{2} - y^{2}= a^{2}$ અતિવલય ના કોઇ સ્પર્શક વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય છે ?
અતિવલય $x = 8 \,sec \theta \,, y = 8\, tan\, \theta $ ની નિયામિકા વચ્ચેનું અંતર કેટલું થાય ?
જો બે શાંકવો $S$ અને $S'$ ની ઉત્કેન્દ્રતા $e$ અને $e'$ હોય કે જેથી $e^2 + e^{'2} = 3$ તો $S$ અને $S'$ બંને :
ધારો કે $H$ અતિવલય છે, જેની નાભીઓ $(1 \pm \sqrt{2}, 0)$ અને ઉત્કેન્દ્રતા $\sqrt{2}$ છે. તો તેના નાભીલંબ ની લંબાઈ $..........$ છે.