- Home
- Standard 11
- Mathematics
10-1.Circle and System of Circles
hard
ત્રણ વર્તૂળો $ x^2+ y^2 = a^2, (x - c)^2 + y^2 = a^2$ અને $x^2+ (y - b)^2 = a^2 $ નું મૂલાક્ષ કેન્દ્ર (Radical Center) મેળવો.
A
$(a/2, b/2)$
B
$(b/2, c/2)$
C
$(c/2, b/2)$
D
આપેલ પૈકી એકપણ નહિ.
Solution
પહેલા અને બીજા વર્તૂળ ની મૂલાક્ષ:
$(x^2 + y^2) – (x^2 + y^2-2cx + c^2) = 0$ અથવા $ x = c/2$
પહેલા અને ત્રીજા વર્તૂળ ની મૂલાક્ષ :$ (x^2 + y^2) – (x^2 + y^2 – 2by + b^2 ) = 0$
અથવા $ y = b/2$
તેમનું મૂલાક્ષ કેન્દ્ર $ (c/2, b/2).$
Standard 11
Mathematics