અતિવલય $\frac{{{x^2}}}{{{a^2}}}\, - \,\,\frac{{{y^2}}}{{{b^2}}}\,\, = \,\,1$પર બહારના બિંદુમાંથી દોરવામાં આવતા અભિલંબની સંખ્યા......
$2$
$4$
$6$
$8$
આપેલ અતિવલય માટે નાભિઓ, શિરોબિંદુઓ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ મેળવો: $16 x^{2}-9 y^{2}=576$
અતિવલય $16 \mathrm{x}^{2}-9 \mathrm{y}^{2}+$ $32 x+36 y-164=0$ પરના બિંદુ $\mathrm{P}$ અને તેની નાભીઓ દ્વારા બનતા ત્રિકોણના મધ્યકેન્દ્રનો બિંદુપથ મેળવો.
$e_{1}$ અને $e_{2}$ એ બે ઉત્કેન્દ્રતાઓ અનુક્રમે ઉપવલય $\frac{x^{2}}{25}+\frac{y^{2}}{b^{2}}=1(b<5)$ અને અતિવલય $\frac{ x ^{2}}{16}-\frac{ y ^{2}}{ b ^{2}}=1$ માટે $e _{1} e _{2}=1$ થાય. જો $\alpha$ અને $\beta$ એ અનુક્રમે ઉપવલય અને અતિવલયના નાભીઓ વચ્ચેનું અંતર હોય તો $(\alpha, \beta)$ ની જોડની કિમત શોધો.
રેખા ${\text{2x}}\,\, + \;\,\sqrt {\text{6}} y\,\, = \,\,2$ એ વક્ર $\,{x^2}\, - \,\,2{y^2}\,\, = \,\,4\,\,$ ને કયા બિંદુ આગળ સ્પર્શે છે?
અતિવલય $4x^2 -5y^2 = 20$ ના રેખા $x -y = 2$ ને સમાંતર સ્પર્શકનું સમીકરણ મેળવો.