English
Hindi
10-1.Circle and System of Circles
hard

વર્તૂળ $ x^2 + y^2 - 2x - 1 = 0  $ અને  $x^2 + y^2 - 2y - 7 = 0  $ના સામાન્ય સ્પર્શકોની સંખ્યા.....

A

$1$

B

$3$

C

$2$

D

$4$

Solution

આપેલ વર્તૂળો $ x^2 + y^2 – 2x – 1 = 0 $

કેન્દ્ર $(1,0)$ અને ત્રિજ્યા $ = \,\,\sqrt {1 + 1} \,\, = \,\,\sqrt 2 $ અને 

${x^2} + {y^2} – 2y – 7 = 0\,$

કેન્દ્ર $(0,1)$ અને ત્રિજ્યા  $ = \,\,\sqrt {{1^2} + 7} \,\, = \,\,2\sqrt 2 $

અહી ${C_1}{C_2} = \,\,\sqrt {1 + 1} \,\, = \,\sqrt 2 \,;\,\,\,|{r_2} – {r_1}|\,\,$

$ = \,\,(2\sqrt 2  – \sqrt 2 )\,\, = \,\,\sqrt 2 $

અહી $\,{C_1}{C_2} = \,\,|{r_2} – {r_1}|$

જેથી વર્તૂળો અંદરથી સ્પર્શેં. તેથી, એક સામાન્ય સ્પર્શક શક્ય છે.

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.