વર્તુળ $x^2 + y^2 - 4x - 6y - 21 = 0$ અને $3x + 4y + 5 = 0$ ના છેદબિંદુ અને  બિંદુ $(1,2)$ માંથી પસાર થતાં વર્તુળનું સમીકરણ મેળવો. 

  • [AIEEE 2012]
  • A

    $x^2 +y^2 + 2x + 2y + 11 = 0$

  • B

    $x^2 +y^2 - 2x + 2y - 7 = 0$

  • C

    $x^2 +y^2 + 2x - 2y - 3 = 0$

  • D

    $x^2 +y^2 + 2x + 2y - 11 = 0$

Similar Questions

બે વર્તૂળો  $x^2 + y^2 - x + 1 = 0 $ અને $ 3 (x^2 + y^2) + y - 1 = 0 $ ની મૂલાક્ષ (Radical axes) નું સમીકરણ મેળવો.

$k$ ના કયા મુલ્ય માટે વર્તૂળો $x^2 + y^2 + 5x + 3y + 7 = 0$ અને $x^2 + y^2 - 8x + 6y + k = 0$ એકબીજાને લંબ છેદે ?

જો વર્તુળ $C_1 : x^2 + y^2 - 2x- 1\, = 0$ પરના બિંદુ $(2, 1)$ પાસે આવેલ સ્પર્શક વર્તુળ $C_2$ જેનું કેન્દ્ર $(3, - 2)$ હોય તેની જીવા છે જેની લંબાઈ $4$ થાય તો વર્તુળ $C_2$ ની ત્રિજ્યા મેળવો. 

  • [JEE MAIN 2018]

વર્તુળો $x^2+y^2-18 x-15 y+131=0$ અને $x^2+y^2-6 x-6 y-7=0$ ના સામાન્ય સ્પર્શકોની સંખ્યા $.........$ છે.

  • [JEE MAIN 2023]

જો સમાન $'a'$ ત્રિજ્યા વાળા અને $(2, 3)$ અને $(5, 6)$ આગળ કેન્દ્ર વાળા વર્તૂળો લંબછેદી હોય તો $a$ મેળવો.