English
Hindi
9.Straight Line
hard

આપેલ અસમતા $2 |x| + 3 |y| = 6 $ વડે ઘેરાયેલા વિસ્તારનું ક્ષેત્રફળ ............. ચો.એકમ શોધો.

A

$3$

B

$4$ 

C

$12$ 

D

$24$ 

Solution

આપેલ અસમતા

$2x \pm 3y = 6 $ અને $ 2x \pm 3y = -6 $ બાજુઓ દર્શાવતુ સમબાજુ ચતુષ્કોણ છે.

$x -$  અક્ષ અને  $y – $ અક્ષ પર વિકર્ણની લંબાઈ $6$ અને $4$ એકમો છે

 માંગેલ ક્ષેત્રફળ  $ = \,\,\,\frac{1}{2}\,\, \times \,\,6\times\,4\,\,\, = \,\,12\,$  ચો. એક્મ

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.