$2x - 3y = 4$ ને સમાંતર રેખા કે જે અક્ષો સાથે $12$ ચોરસ એકમ ક્ષેત્રફળનું ત્રિકોણ બનાવે તે રેખાનું સમીકરણ

  • A

    $3x + 2y = 12$

  • B

    $2x - 3y = 12$

  • C

    $2x - 3y = 6$

  • D

    $3x + 2y = 6$

Similar Questions

જો $P$ એ બિંદુ એવી રીતે ફરે કે જેથી તેનું રેખા $2x + y = 3$ અને $x - 2y + 1 = 0$ થી લંબ અંતરનો સરવાળો હંમેશા $2$ એકમ હોય તો બિંદુ $P$ થી રચાતા બંધ આકૃતિનું ક્ષેત્રફળ મેળવો 

ત્રિકોણની બાજુઓનાં સમીકરણ $x - 2y = 0, 4x + 3y = 5$ અને $2x + y = 0$ છે. રેખા $3y - 4x = 0$ કયા બિંદુમાંથી પસાર થશે ?

જો સમતલમાં આવેલ લંબ રેખાઓથી બિંદુના અંતરનો સરવાળો $1$ થાય તો બિંદુના બિંદુપથનું સમીકરણ મેળવો.

  • [IIT 1992]

એક એકમ ક્ષેત્રફળ ધરાવતા ચોરસના બધા શિરોબિંદુઓનાં $x -$ યામો સમીકરણ $x^2 - 3 |x| + 2 = 0$ ના બીજો હોય અને $y -$ યામો સમીકરણ $y^2 - 3y + 2 = 0$ 

ના બીજો હોય તો તેના શિરોબિંદુ ...........હોય 

બિંદુઓ $(0, 0), (0, 21)$ અને $(21, 0)$ દ્વારા બનતા ત્રિકોણની અંદર આવેલ પૂર્ણાંક યામ ધરાવતા બિંદુઓની સંખ્યા મેળવો.

  • [IIT 2003]