ઉપવલયની નાભિઓ  $(\pm 2, 0)$  છે અને તેની ઉત્કેન્દ્રિતા $ 1/2$  છે તેનું સમીકરણ શોધો.

  • A

    $\frac{{{x^2}}}{{16}}\,\, + \;\,\frac{{2{y^2}}}{9}\,\, = \,\,1$

  • B

    $\frac{{{x^2}}}{{12}}\,\, + \;\,\frac{{{y^2}}}{{10}}\,\, = \,\,1$

  • C

    $\frac{{{x^2}}}{{16}}\,\, + \;\,\frac{{{y^2}}}{{12}}\,\, = \,\,1$

  • D

    $\frac{{3{x^2}}}{{12}}\,\, + \;\,\frac{{{y^2}}}{{14}}\,\, = \,\,1$

Similar Questions

આપેલ શરતોનું સમાધાન કરતા ઉપવલયનું સમીકરણ શોધોઃ  કેન્દ્ર ઊગમબિંદુ, પ્રધાન અક્ષ $y$-અક્ષ પર હોય અને બિંદુઓ $(3, 2)$ અને $(1, 6)$ માંથી પસાર થાય. 

ઉપવલય  $9x^2 + 5y^2 - 30y = 0 $ ની ઉત્કેન્દ્રતા ....

ઉપવલયની ઉકેન્દ્રિતા $\frac{1}{2}$ અને એક નાભિના યામ $P\left( {\frac{1}{2},\;1} \right)$  છે.જો બિંદુ $P$ ની નજીકની એક નિયામીકા એ વર્તૂળ ${x^2} + {y^2} = 1$ અને અતિવલય ${x^2} - {y^2} = 1$ નો સામાન્ય સ્પર્શક બને છે ,તો ઉપવલયનું પ્રમાણિત સમીકરણ મેળવો.

  • [IIT 1996]

જો ઉપવલયની નાભીઓ વચ્ચેનું અંતર $6$ છે અને નિયમિકા વચ્ચેનું અંતર $12$ તો નાભીલંભની લંબાઈ મેળવો.

  • [JEE MAIN 2020]

$(3, 5)$ માંથી પસાર થતા ઉપવલય $3x^2 + 5y^2 = 32$ અને $25x^2 + 9y^2 = 450$ પર દોરી શકાય તેવા વાસ્તવિક સ્પર્શકોની સંખ્યા