- Home
- Standard 11
- Mathematics
10-1.Circle and System of Circles
hard
જો વર્તૂળો $x^2 + y^2 + 2ax + cy + a = 0 $ અને $ x^2 + y^2 - 3ax + dy - 1 = 0$ બે ભિન્ન બિંદુઓ $P $ અને $Q $ માં છેદે તો $a$ ના કયા મુલ્ય માટે રેખા $5x + 6y - a = 0$ એ બિંદુ $P$ અને $Q$ માંથી પસાર થાય ?
A
$a$ ના એક ચોક્કસ મૂલ્ય માટે
B
$a$ ના એકપણ મુલ્ય માટે નહી.
C
$a$ ના અનંત મુલ્યો માટે
D
$a$ ના બે ચોક્કસ મૂલ્ય માટે
Solution
રેખા $ PQ $ (એટલે કે સંયુક્ત જીવા)નું સમીકરણ
$5ax + (c -d) y + a + 1 = 0 $…….. (i)
પણ રેખા $PQ $ નું સમીકરણ $5x + by – a = 0 $ આપેલું છે. …….(ii)
$\,\frac{{5a}}{5}\,\, = \,\,\frac{{c – d}}{b}\,\, = \,\,\frac{{a + 1}}{{ – a}}\,\,\,\,\frac{{a + 1}}{{ – a}}\,\, = \,\,a\,\,\, \Rightarrow \,\,{a^2} + a + 1\,\, = \,\,0$
તેથી, $a $ નું વાસ્તવિક મુલ્ય અસ્તિત્વ ધરાવે નહિ. $ (D < 0)$
Standard 11
Mathematics