English
Hindi
10-1.Circle and System of Circles
hard

વિધાન $(A) :$ વર્તૂળ $x^2 + y^2 = 4$ અને $x^2 + y^2 - 6x - 8y = 24 $ ના સામાન્ય સ્પર્શકોની સંખ્યા  $4 $છે.

કારણ $(R):$ કેન્દ્ર  $C_1, C_2$  અને ત્રિજ્યા $ r_1, r_2 $ વાળા વર્તૂળ માટે જો  $|C_1C_2| > r_1 + r_2$  હોય, તો વર્તૂળ $4$ સામાન્ય સ્પર્શકો ધરાવે.

A

$A$ અને $R$ બંને સ્વતંત્ર રીતે સાચા છે અને એ માટે સાચી સમજૂતી છે.

B

$A$ અને $R$ બંને સ્વતંત્ર રીતે સાચા છે અને એ માટે સાચી સમજૂતી નથી.

C

$A$ સાચું છે પરંતુ $R$ ખોટું છે.

D

$A$ ખોટું છે પરંતુ $R$સાચું છે.

Solution

Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.