રેખાઓ $x = 0 , y = 0 $ અને $x/a + y/b = 1 $ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ.....
$ab$
$ab/2$
$2ab$
$ab/3$
કટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ $ = \,\,\frac{1}{2}$ (વેધ) $×$ (પાયો) $\, = \,\,\frac{1}{2}\,\,ab$
ત્રિકોણ $ABC$ માં બાજુ $AB$ માટે સમીકરણ $2 x + 3 y = 29$ અને બાજુ $AC$ માટે સમીકરણ $x + 2 y = 16$ છે જો બાજુ $BC$ નું મધ્યબિંદુ $(5, 6)$ હોય તો બાજુ $BC$ નું સમીકરણ મેળવો
જો સમાંતરબાજુ ચતુષ્કોણ $ABDC$ ના શિરોબિંદુ $A, B$ અને $C$ અનુક્રમે $(1, 2), (3, 4)$ અને $(2, 5)$, હોય તો વિકર્ણ $AD$ નું સમીકરણ મેળવો.
રેખાઓ $3 x-2 y=5$ અને $3 x+2 y=5$ થી સમાન અંતરે આવેલ તમામ બિંદુઓનો પથ એક રેખા છે તેમ બતાવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.