શિરોબિંદુુ $\mathrm{A}(1,2), \mathrm{B}(\alpha, \beta)$ અને $\mathrm{C}(\gamma, \delta)$ તથા ખૂણાઓ $\angle A B C=\frac{\pi}{6}$ અને $\angle B A C=\frac{2 \pi}{3}$ વાળો એક ત્રિકોણ $\mathrm{ABC}$ ધ્યાને લો. જો બિંદુઆ $\mathrm{B}$ અને $\mathrm{C}$ રેખા $y=x+4$ પર આવેલા હોય, તો $\alpha^2+y^2=$ .........
વક્ર $|x| + |y| = 1$ માં ઘેરાયેલા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
જે રેખા પર ઉગમબિંદુમાંથી દોરેલ લંબ $x - $ અક્ષ સાથે $30°$ નો ખૂણો બનાવે અને જે અક્ષો સાથે $\frac{{50}}{{\sqrt 3 }}$ ક્ષેત્રફળનો ત્રિકોણ બનાવે તે રેખાઓનું સમીકરણ મેળવો.
સમદ્વિભુજ ત્રિકોણની બે બાજુના સમીકરણ $7x - y + 3 = 0$ અને $x + y - 3 = 0$ હોય અને ત્રિજી બાજુ બિંદુ $(1, -10)$ માંથી પસાર થાય તો ત્રિજી બાજુનું સમીકરણ મેળવો.
$\Delta PQR$ નાં શિરોબિંદુઓ$ P (2, 1), Q (-2, 3)$ અને $R (4, 5)$ હોય, તો શિરોબિંદુ $R$ માંથી દોરેલ મધ્યગાનું સમીકરણ મેળવો.