- Home
- Standard 11
- Mathematics
10-1.Circle and System of Circles
hard
જો બે વર્તૂળો $ (x - 1)^2 + (y - 3)^2 = r^2 $ અને $x^2 + y^2 - 8x + 2y + 8 = 0$ બે ભિન્ન બિંદુઓમાં છેદે, તો.....
A
$r > 2$
B
$2 < r < 8$
C
$r < 2$
D
$r = 2$
Solution
જ્યારે બે વર્તૂળો એકબીજાને છેદે, ત્યારે
તેમની ત્રિજ્યાઓ વચ્ચેનો તફાવત $<$ કેન્દ્રો વચ્ચેનું અંતર $ ==> r – 3 < 5 ==> r < 8 ….. (i)$
તેમની ત્રિજ્યાઓનો સરવાળો $>$ કેન્દ્રો વચ્ચેનું અંતર $==> r + 3 > 5 ==> r > 2…….. (ii)$
જેથી $(i)$ અને $(ii)$ દ્વારા $2 < r < 8$
Standard 11
Mathematics