English
Hindi
10-1.Circle and System of Circles
easy

રેખા  $y = x + c $ વર્તૂળ $ x^2 + y^2 =1 $ ને બે સંપાતબિંદુમાં ક્યારે છેદશે ?

A

$c\,\, = \,\, - \,\,\sqrt 2 $

B

$c\,\, = \,\,\sqrt 2 $

C

$c\,\, = \,\, \pm \,\,\sqrt 2 $

D

એકપણ નહિ

Solution

$y = x + c $ બે સમાન બિંદુઓ આગળ છેદે છે.

એટલેકે તે સ્પર્શક , તેથી ${c^2} = \,\,1\,(1 + 1)\,\, \Rightarrow \,\,c\,\, = \,\, \pm \,\,\sqrt 2 $

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.