રેખા $ 5x + 12y + 8 = 0 $ ને લંબ હોય, તેવા વર્તૂળ  $x^2 + y^2 - 22x - 4y + 25 = 0 $ ના સ્પર્શકનું સમીકરણ....

  • A

    $12x - 5y + 8 = 0, 12x - 5y = 252$

  • B

    $12x - 5y + 8 = 0, 12x - 5y + 252 = 0$

  • C

    $12x - 5y = 0, 12x - 5y = 252$

  • D

    એકપણ નહિ

Similar Questions

કઈ જીવાનું સમીકરણ બિંદુ $ (4, 3) $ આગળ વર્તૂળ  $x^2+ y^2 =8x $ ને દુભાગે છે?

બિંદુ $P(0, h)$ થી વર્તુળ $x^2 + y^2 = 16$ સાથે બનાવેલ સ્પર્શક $x-$ અક્ષને બિંદુ $A$ અને $B$ માં છેદે છે જો $\Delta APB$ નું ક્ષેત્રફળ ન્યૂનતમ થાય તો $h$ ની કિમત મેળવો

  • [JEE MAIN 2015]

વર્તુળ ${x^2} + {y^2} + 6x + 6y = 2$ પરના બિંદુ  $P$  આગળનો સ્પર્શકએ રેખા $5x - 2y + 6 = 0$ ને $y-$અક્ષ પરના બિંદુ $Q$ માં મળે છે  તો $PQ$ ની લંબાઈ મેળવો. 

  • [IIT 2002]

જો રેખાઓ $3x - 4y + 4 = 0$ અને $6x - 8y - 7 = 0$ વર્તૂળના સ્પર્શકો હોય તો તેની ત્રિજયા મેળવો.

  • [IIT 1984]

રેખા  $y = x + c $ વર્તૂળ $ x^2 + y^2 =1 $ ને બે સંપાતબિંદુમાં ક્યારે છેદશે ?