- Home
- Standard 11
- Mathematics
10-1.Circle and System of Circles
easy
વર્તૂળ $x^2 + y^2 = 8$ ના પ્રધાન વૃત (director circle) નું સમીકરણ મેળવો.
A
$x^2 + y^2 = 8$
B
$x^2 + y^2 = 16$
C
$x^2 + y^2 = 4$
D
$x^2 + y^2 = 12$
Solution

$x^2 + y^2 = 8$ પ્રધાન વૃતનું કેન્દ્ર $(0, 0)$ થશે. અને ત્રિજ્યા મુખ્ય વર્તૂળ કરતાં $\sqrt 2 $ ગણી થશે.
ત્રિજ્યા $\, = \,\,\sqrt 2 \,\,(2\sqrt 2 )\,\, = \,\,4\,;\,\,$${(x – 0)^2} + {(y – 0)^2} = \,\,16\,\, \Rightarrow \,\,\,{x^2} + {y^2} = 16$
Standard 11
Mathematics