રેખાઓ $x + y = 0, 3x + y = 4$ અને $x + 3y = 4$ વડે બનતું ત્રિકોણ કયું હશે ?

  • A

    સમબાજુ

  • B

    કાટકોણ

  • C

    સમદ્રિબાજુ

  • D

    એકપણ નહિ

Similar Questions

જો ત્રણ રેખા $x - 3y = p, ax + 2y = q$ અને $ax + y = r$ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોય તો  

  • [JEE MAIN 2013]

રેખાઓ $x \cos \theta+y \sin \theta=7, \theta \in\left(0, \frac{\pi}{2}\right)$ ના યામાક્ષો વચ્યેની રેખાખંડોના મધ્યબિંદુઓ દ્વારા આલેખાયેલ વક્ર પર બિંદુ $\left(\alpha, \frac{7 \sqrt{3}}{3}\right)$ આવેલ હોય, તો $\alpha=.........$

  • [JEE MAIN 2023]

રેખાઓ $3x + y + 4 = 0$ , $3x + 4y -15 = 0$ અને $24x -7y = 3$ થી ..............ત્રિકોણ બને 

ચતુષ્કોણની બાજુઓ $AB, BC, CD$ અને $DA$ અનુક્રમે $x + 2y = 3, x = 1, x - 3y = 4, 5x + y + 12 = 0$ સમીકરણો ધરાવે, તો વિકર્ણ $AC$ અને $BD$ વચ્ચેનો ખૂણો .....$^o$ શોધો.

જો $P = (1, 0) ; Q = (-1, 0) \,\,અને,\, R = (2, 0)$ એ ત્રણ બિંદુઓ આપેલ હોય તો બિંદુ $S$ ના બિંદુપથનું સમીકરણ ............ દર્શાવે કે જેના માટે  $SQ^2 + SR^2 = 2 SP^2$ થાય