રેખા $3x - 4y = 0$ એ :

  • A

    વર્તૂળ $x^2 + y^2 = 25$ નો સ્પર્શક છે.

  • B

    વર્તૂળ $x^2 + y^2 = 25$ નો અભિલંબ છે.

  • C

    વર્તૂળ $x^2 + y^2 = 25$ ને મળતી નથી.

  • D

    ઉગમબિંદુમાંથી પસાર થતી નથી.

Similar Questions

ઉગમબિંદુમાંથી વર્તૂળ  $x^2 + y^2 + 20 (x + y) + 20 = 0$ ના સ્પર્શકોની જોડ દોરી સ્પર્શકોની જોડનું સમીકરણ મેળવો.

વર્તૂળ ના બિંદુ આગળા સ્પર્શકનો ઢાળ ....

બિંદુ $(0,1)$ માંથી પસાર થતું અને પરવલય $y=x^{2}$ ને બિંદુ $(2,4)$ આગળ સ્પર્શતા વર્તુળનું કેન્દ્ર શોધો 

  • [JEE MAIN 2020]

રેખા $ x = 0 $ એ વર્તૂળ $ x^2 + y^2 - 2x - 6y + 9 = 0$  ને કયા બિંદુ આગળ સ્પર્શશે ?

જો વર્તૂળ $x^2 + y^2 + 2gx + 2fy + c = 0$ પરના કોઈપણ બિંદુ $P$ માંથી વર્તૂળ $x^2 +y^2 + 2gx + 2fy + c sin^2 \alpha + (g^2 + f^2) cos^2\alpha = 0$ પર સ્પર્શકો દોરવામાં આવે, તો સ્પર્શકો વચ્ચેનો ખૂણો :