જો $\left( {{\text{k,}}\,\,{\text{2}}} \right)$ માંથી પસાર થતા અતિવલય $\frac{{{x^2}}}{9}\,\, - \,\,\frac{{{y^2}}}{{{b^2}}}\,\, = \,\,1\, $ ની ઉત્કેન્દ્રતા $\frac{{\sqrt {13} }}{3}\,$ હોય,તો ${k^2}\,$ નું મૂલ્ય:
$2$
$8$
$18$
$1$
$e_{1}$ અને $e_{2}$ એ બે ઉત્કેન્દ્રતાઓ અનુક્રમે ઉપવલય $\frac{x^{2}}{25}+\frac{y^{2}}{b^{2}}=1(b<5)$ અને અતિવલય $\frac{ x ^{2}}{16}-\frac{ y ^{2}}{ b ^{2}}=1$ માટે $e _{1} e _{2}=1$ થાય. જો $\alpha$ અને $\beta$ એ અનુક્રમે ઉપવલય અને અતિવલયના નાભીઓ વચ્ચેનું અંતર હોય તો $(\alpha, \beta)$ ની જોડની કિમત શોધો.
રેખા $ ℓx + my + n = 0$ એ અતિવલય $\frac{{{x^2}}}{{{a^2}}}\, - \,\,\frac{{{y^2}}}{{{b^2}}}\,\, = \,\,1$ નો સ્પર્શક ક્યારે કહેવાય ?
અતિવલય $4x^2 - 9y^2\, = 36$ નો અભિલંબ યામાક્ષો $x$ અને $y$ ને અનુક્રમે બિંદુ $A$ અને $B$ માં છેદે છે જો સમાંતરબાજુ ચતુષ્કોણ $OABP$ ( $O$ એ ઉંગમબિંદુ છે) બનાવવામાં આવે તો બિંદુ $P$ નો બિંદુપથ મેળવો.
આપેલ અતિવલય માટે નાભિઓ, શિરોબિંદુઓ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ મેળવો: $49 y^{2}-16 x^{2}=784$
ધારો કે અતિવલય $\frac{x^2}{9}-\frac{y^2}{b^2}=1$ નો નાભિલંબ અતિવલયના કેન્દ્ર સાથે $\frac{\pi}{3}$ સાથે ખૂણો આંતરે છે. જો $b^2$ બરાબર $\frac{l}{m}(1+\sqrt{\mathrm{n}})$ થાય, જ્યાં $l$ અને $\mathrm{m}$ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે,તો $\mathrm{l}^2+\mathrm{m}^2+\mathrm{n}^2=$___________.