રેખાઓ $4y - 3x = 1, 4y - 3x - 3 = 0,$$ 3y - 4x + 1 = 0, 3y - 4x + 2 = 0$ દ્વારા બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ
$3/8$
$2/7$
$1/6$
એકપણ નહિ
એક કાટકોણ ત્રિકોણનો કાટખૂણો ધરાવતું શિરોબિંદુ એ રેખા $2x + y - 10 = 0$ પર આવેલ છે અને બાકીના બે શિરોબિંદુઓ અનુક્રમે $(2, -3)$ અને $(4, 1)$ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો
જો ત્રિકોણની બાજુઓ $y = mx + a, y = nx + b$ અને $x = 0,$ હોય, તો તેનું ક્ષેત્રફળ :
વક્ર $|x| + |y| = 1$ માં ઘેરાયેલા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
જો A $(a, b), B(3,4)$ અને $C(-6, -8)$ એ ત્રિકોણના અનુક્કમે કેન્દ્ર પરિકેન્દ્ર અને લંબકેન્દ્ર છે. તો રેખા $2 x+$ $3 y-4=0$ ને સમાંતર રેખા $x-2 y-1=0$ થી બિંદુ $\mathrm{P}(2 \mathrm{a}+3,7 \mathrm{~b}+5)$ નું અંતર મેળવો.
$A (2, 3), B (4, -1)$ અને $C (1, 2)$ એ $\Delta ABC$ નાં શિરોબિંદુઓ છે. $\Delta ABC$ ના શિરોબિંદુ માંથી દોરેલા વેધની લંબાઈ અને તેનું સમીકરણ શોધો.