રેખાઓ $3x + y + 4 = 0$ , $3x + 4y -15 = 0$ અને $24x -7y = 3$ થી ..............ત્રિકોણ બને
સમબાજુ
સમદ્રીબાજુ
લઘુકોણ
વિષમકોણ
સમદ્વિભુજ ત્રિકોણની બે બાજુના સમીકરણ $7x - y + 3 = 0$ અને $x + y - 3 = 0$ હોય અને ત્રિજી બાજુ બિંદુ $(1, -10)$ માંથી પસાર થાય તો ત્રિજી બાજુનું સમીકરણ મેળવો.
રેખા $2x + 3y = 12$ એ $x$ - અક્ષને $A$ અને $y$ - અક્ષને $B$ બિંદુમાં મળે છે.જો બિંદુ $(5, 5)$ માંથી પસાર થતી રેખાએ $AB$ ને લંબ છે અને $x$ - અક્ષ , $y$ - અક્ષ અને $AB$ ને અનુક»મે $C, D$ અને $E$ માં મળે છે.જો $O$ એ ઊગમબિંદુ હોય તો $OCEB$ નું ક્ષેત્રફળ મેળવો.
જો ચોરસના વિકર્ણમાંથી એક વિકર્ણ રેખા $ x = 2y$ ની દિશામાં હોય અને તેનું એક શિરોબિંદુ $(3, 0) $હોય, તો આ શિરોબિંદુમાંથી પસાર થતી તેની બાજુઓના સમીકરણો....
$\Delta PQR$ નાં શિરોબિંદુઓ$ P (2, 1), Q (-2, 3)$ અને $R (4, 5)$ હોય, તો શિરોબિંદુ $R$ માંથી દોરેલ મધ્યગાનું સમીકરણ મેળવો.
જો ત્રણ રેખાઓ $ p_1x + q_1y = 1, p_2x + q_2y = 1$ અને $ p_3x + q_3y = 1 $ તો બિંદુઓ $(p_1, q_1), (p_2, q_2), (p_3, q_3):$