$x$-અક્ષ સાથે $60°$ ના ખૂણે ઢળેલા વર્તૂળ $x^2 + y^2 = 25$ ના સ્પર્શકનું સમીકરણ :

  • A

    $y\,\, = \,\,\sqrt 3 x\,\, \pm \,\,10$

  • B

    $y\,\, = \,\,\sqrt 3 x\,\, \pm \,\,2$

  • C

    $\sqrt {3y} \,\, = \,\,x\,\, \pm \,\,10$

  • D

    એકપણ નહિ

Similar Questions

બિંદુ $ (0, 1) $ માંથી વર્તૂળ $ x^2 + y^2 - 2x + 4y = 0 $ પર દોરેલા સ્પર્શકોના સમીકરણ....

રેખા $x + 2y = 1$ એ યામાક્ષોને બિંદુ $A$ અને $B$ આગળ છેદે છે જો વર્તુળ બિંદુ $A, B$ અને ઉંગમબિંદુમાંથી પસાર થતું હોય તો બિંદુ $A$ અને $B$ થી વર્તુળના ઉંગમબિંદુ એ અંતરેલા સ્પર્શકના લંબઅંતરનો સરવાળો મેળવો. 

  • [JEE MAIN 2019]

બિંદુ $ (1, 5)$ માંથી વર્તૂળ  $2x^2 + 2y^2 = 3$ પર દોરેલા સ્પર્શકની લંબાઈ ......

બિંદુ $(2, 3)$ ની સાપેક્ષે વર્તૂળ $x^2 + y^2 + 4x + 6y - 12 = 0$ ની સ્પર્શ જીવાનું સમીકરણ :

વર્તૂળ $x^2 + y^2 = 4$ નાં એવા સ્પર્શક  કે જે રેખા $12x - 5y + 9 = 0$ ને લંબ હોય તો તેના  સ્પર્શ બિંદુના યામ શોધો.