એક ખેલાડીએ ફેંકેલો દડો બીજા ખેલાડી પાસે $2 \,sec$ એ પહોંચે છે,તો દડાએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઇ ........ $m$ હશે.
$10 $
$7.5 $
$5$
$2.5 $
$100 \,m$ દૂર બંદુક દ્વારા નિશાનને અથડાવવા માટે ગોળીને ........ $cm$ ઊંચાઇ પરથી છોડવી જોઇએ. ગોળીનો સમક્ષિતિજ વેગ $500 \,ms^{-1}$ છે. $( g = 10 \,ms^{-2})$
પ્રારંભિક બિંદુ $A$ પર એક પ્રક્ષિપ્તનો વેગ $\left( {2\hat i + 3\hat j} \right)\;m/s $ છે. બિંદુ $B$ પર તેનો વેગ ($m/s$ માં) કેટલો હશે?
$M$ દળના પદાર્થને $v$ વેગથી $\theta $ ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે,તો $t$ સમય પછી પદાર્થનો વેગ કેટલો થાય?
બે દડાને આકૃતિ મુજબ ફેંકતા સમાન સમયમાં જમીન પર આવે છે.તો તેણે પ્રાપ્ત કરેલી ઊંચાઇનો ગુણોત્તર કેટલો થાય?
$160\, g$ દળવાળા એક દડાને સમક્ષિતિજથી $60^o$ ના ખૂણે $10\, m\,s^{-1}$ ની ઝડપથી ફેંકવામાં આવે છે. તો ગતિપથ પરના ઉચ્ચત્તમ સ્થાને દડાનું કોણીય વેગમાન ........ $kg\, m^2/s$ થાય. $(g\, = 10\, m\,s^{-2})$