એક પદાર્થ $0.1m$ ત્રિજયાના વર્તુળ પર $v = 1.0t$ ના વેગથી ગતિ કરે છે.તો કુલ પ્રવેગ $t = 5s$ સમયે ........ $m/s^2$ હશે.
$10$
$100$
$250$
$500$
આકૃતિમાં $M$ દળનો પદાર્થ $2/\pi $ પરિભ્રમણ$/sec$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે, તો દોરીમાં ઉત્પન્ન થતું તણાવબળ કેટલું હશે?
${m_1}$ અને ${m_2}$ દળની બે કાર ${r_1}$ અને ${r_2}$ ત્રિજયામાં પરિભ્રમણ કરે છે. બંને કાર સમાન સમય $t$ માં પરિભ્રમણ પૂરું કરે છે. કારની કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
નિયમિત વર્તુળમય ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર લખો. આ સમીકરણને કોણીય વેગ $(\omega )$ અને આવૃત્તિ $(v)$ ના રૂપમાં મેળવો.
પોતાની ધરીની આસપાસ પૃથ્વીની કોણીય ઝડપ ............. $rad / s$ છે ?
$600 \,rev/minute$ ની કોણીય ઝડપથી ફરતાં પંખાને બંધ કરતાં $60$ પરિભ્રમણમાં સ્થિર થઇ જાય છે.તો સ્થિર થતાં ........ $(\sec)$ સમય લાગે.