સ્થિર સ્થિતિમાંથી $5 \,sec$ માં $20 \,rad/sec$ નો કોણીય વેગ પ્રાપ્ત કરવા પૈડાએ કેટલા પરિભ્રમણ પૂર્ણ કરવા પડે?

  • A

    $\frac{\pi }{{25}} \,rev/ sec$

  • B

    $\frac{1}{\pi } \,rev/sec$

  • C

    $\frac{{25}}{\pi } \,rev/sec$

  • D

    $એકપણ$ નહિ

Similar Questions

નિયમિત વર્તુળાકાર ગતિ કરતાં કણ માટે $R$ ત્રિજ્યાના વર્તુળના બિંદુ $P$ $(R,\theta)$ પાસે (જ્યા $\theta \ x \ -$ અક્ષ સાથે બનાવેલો ખૂણો) પ્રવેગ $\vec a$ ......

  • [JEE MAIN 2022]

દરેકનું દળ $m$ હોય તેવા બે પદાર્થો એક સમાન કોણીય ઝડપે સમક્ષિતિજ વર્તુળાકારમાં ગતિ કરી રહ્યાં છે. જો બંને દોરીઓ સમાન લંબાઈની હોય તો દોરીમાં ઉદભવતાં તણાવનો ગુણોત્તર $\frac{T_1}{T_2} \ldots \ldots$ છે

કણનો કોણીય વેગ $\omega = 1.5\;t - 3{t^2} + 2$ છે, તો કોણીય પ્રવેગ શૂન્ય થતાં કેટલા.........$sec $ નો સમય લાગે?

એક કણ વર્તુળાકાર પથ પર ઘટતી ઝડપે ગતિ કરે છે. તો નીચેનામાથી શું સાચું છે?

  • [IIT 2005]

$1\,kg$ દળ ધરાવતા એક પથ્થરને દળરહિત અને $1\,m$ લંબાઈની દોરી જોડે બાંધવામાં આવે છે. જો દોરી $400\,N$ નું મહતમ તણાવ સહન કરી શકતી હોય તો દોરી તૂટે નહિ તે રીતે પથ્થરને સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરાવવા માટે મહતમ રેખીય વેગ $..............\,ms^{-1}$ થશે.

  • [JEE MAIN 2023]