કણે અંતિમ $2\,sec$ માં કાપેલુ અંતર તે તેના કુલ $7\,sec$ માં કાપેલા અંતરનો કેટલામો ભાગ થાય.

16-28

  • A

    $0.5$

  • B

    $0.25$

  • C

    $0.33$

  • D

    $0.67$

Similar Questions

$15\, m/s$ વેગથી ઉપર તરફ ફેંકતા કેટલી......$m$ ઊંચાઇ પર જશે? $(g = 10\, m/s^2)$

જો સમયના અંતરાલ પર સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની તીવ્રતા સમાન છે, તો શું હોવું જોઈએ?

પદાર્થ $A$ અચળ પ્રવેગ $a$ અને પ્રારંભિક વેગ શૂન્ય છે. પદાર્થ $B$ તેજ સ્થાનથી $A$ ની દિશામાં અચળ વેગ $u$ થી ગતિ કરે છે.જો બંને $t$ સમય પછી મળે તો $t=$

એક કણ સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગથી $15 sec$ સુધી ગતિ કરે છે.પ્રથમ $5 sec$, બીજી $5 sec$ અને ત્રીજી $5 sec$ ના કાપેલા અંતરો અનુક્રમે $s_1,s_2$ અને $s_3$ હોય તો તેની વચ્ચેનો સંબંધ.

એક $150 $ મીટર લંબાઈ ની ટ્રેન ઉત્તર દિશામાં $10m/\sec $ ની ઝડપે ગતિ કરે છે. એક પોપટ દક્ષિણ દિશામાં રેલમાર્ગને સમાંતર $5\,\,m/\sec $ થી ઊડે છે. તો ટ્રેન પસાર કરવા માટે પોપટ ને કેટલા.......$s$ જેટલો સમય લાગશે?