$m$ દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઇ પર લઇ જતાં વજન $1\% $ ધટે છે.આ પદાર્થને $h$ ઊંડાઇ પર લઇ જતાં વજનમાં થતો ધટાડો?
$2\%$ ધટે
$0.5\%$ ધટે
$1\%$ વધે
$0.5\%$ વધે
ગુરુત્વાકર્ષણબળ કયા પ્રકારનું બળ છે?
સૂર્યની આજુબાજુ ભ્રમણ કરતાં ગ્રહની કોણીય ઝડપ $(\omega )$ અને અંતર $(r)$ હોય,તો ગ્રહનો ક્ષેત્રીય વેગ કોના સમપ્રમાણમાં હોય?
એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $72\, N$ છે પૃથ્વીની ત્રિજયના અડધી ઊંચાઈ પર, તેના પર કેટલું ગુરુત્વાકર્ષણ બળ($N$ માં) લાગે ?
નેપ્ચ્યુન અને શનિનું સૂર્યથી અંતર લગભગ $10^{13}$ અને $10^{12}$ મીટર છે. તે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તેમ ધારવામાં આવે તો તેમના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય?