કોઇ બિંદુએ ગુરુત્વતીવ્રતા $E = K/{x^3}$ હોય તો ત્યાં ગુરુત્વસ્થિતિમાન કેટલું થાય?

  • A

    $K/x$

  • B

    $K/2x$

  • C

    $K/{x^2}$

  • D

    $K/2{x^2}$

Similar Questions

ગુરુત્વાકર્ષણ એ કોના આંતરક્રિયા વચ્ચેની ધટના છે ?

ગ્રહ સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે,તો સાચું વિધાન

પૃથ્વીની સપાટીથી શિરોલંબ ફેંકેલા પદાર્થનો નિષ્ક્રમણ વેગ $11\,km/s$ છે. જો પદાર્થને ${60^°}$ નાખૂણે ફેંકવામાં આવે તો નિષ્ક્રમણ વેગ .........$km/s$ થાય.

પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ $10\, m\, s^{-2}$ અને મંગળની સપાટી પર ગુરુત્વપ્રવેગ $4.0\, m\, s^{-2}$ છે.એક $60\, kg$ નો પ્રવાસી અચળ વેગથી જતાં અવકાશયાનમાં પૃથ્વીથી મંગળ તરફ જાય છે આકાશમાં રહેલા બધા જ પદાર્થોને અવગણો.નીચેના ગ્રાફમાંથી કયો ભાગ પ્રવાસીનું વજન (કુલ ગુરુત્વાકર્ષણ બળ) સમયની સાપેક્ષે સાચું દર્શાવે? 

બળ રહિત અવકાશમાં $v$ વેગથી ગતિ કરતો એક સેટેલાઈટ અવકાશમાં સ્થિત આંતરગ્રહીય ધૂળ $\frac{{dM}}{{dt}} = \alpha v$ ના દરે એકઠી કરે છે.જ્યાં $M$ એ જે તે સમયે (સેટેલાઈટ+ધૂળ નું) દળ છે.તો સેટેલાઈટ નો તત્કાલિન પ્રવેગ શું થાય?