કેટલી ઊંડાઇ $d$ પર ગુરુત્વપ્રવેગ પૃથ્વીની સપાટી કરતાં $\frac{1}{n}$ થાય? $(R$= પૃથ્વીની ત્રિજયા) 

  • A

    $\frac{R}{n}$

  • B

    $R\,\left( {\frac{{n - 1}}{n}} \right)$

  • C

    $\frac{R}{{{n^2}}}$

  • D

    $R\,\left( {\frac{n}{{n + 1}}} \right)$

Similar Questions

ઉપગ્રહ $S$ પૃથ્વી ફરતે ઉપવલયાકર કક્ષામાં ભ્રમણ કરે છે.જો ઉપગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં ઘણું નાનું હોય તો ...

પૃથ્વીની સપાટી પર $g$ નું મૂલ્ય $9.8 \,m / s ^2$ છે. તો પૃથ્વીની સપાટી પરની કોર જગ્યાએથી $480 \,km$ ઉપર ' $g$ ' નું મૂલ્ય લગભગ ............ $m / s^2$ હશે ? (પૃથ્વીની ત્રિજ્યાં $6400 \,km$ )

જો પૃથ્વીની ત્રિજ્યાએ $1.5 \%$ જેટલી ઘટી જાય (દળ એ જ રાખીને), તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્યમાં કેટલો ફેરફાર થશે?

પૃથ્વીની સપાટીથી $6.4 \times {10^6}\,m$ ઊંચાઇ પર રહેલા ઉપગ્રહની સ્થિતિઊર્જા કેટલી થાય? ($R$= પૃથ્વીની ત્રિજયા)

કોઇ બિંદુએ ગુરુત્વતીવ્રતા $E = K/{x^3}$ હોય તો ત્યાં ગુરુત્વસ્થિતિમાન કેટલું થાય?