ગુરુત્વાકર્ષણબળ કયા પ્રકારનું બળ છે?
પૃથ્વીની સપાટીથી શિરોલંબ દિશામાં પદાર્થને ફેકતા તેની નિષ્ક્રમણ ઝડપ $11\, km/s$ છે. જો હવે પદાર્થને શિરોલંબ સાથે $45^o$ ના ખૂણે ફેકવામાં આવે તો તેની નિષ્ક્રમણ ઝડપ ........... $km/s$ થાય.
જો પૃથ્વીની ત્રિજ્યાએ $1.5 \%$ જેટલી ઘટી જાય (દળ એ જ રાખીને), તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્યમાં કેટલો ફેરફાર થશે?
બે ઉપગ્રહો $A$ અને $B$ અનુક્રમે $4R$ અને $R$ ત્રિજયામાં ભ્રમણ કરે છે. $A$ ઉપગ્રહનો વેગ $3V$ હોય,તો $B$ ઉપગ્રહનો વેગ કેટલો થાય?
ગ્રહ સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે,તો સાચું વિધાન