ગ્રહ સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે,તો સાચું વિધાન
$DAB$ માટે લીધેલો સમય $BCD$ કરતાં ઓછો હોય.
$DAB$ માટે લીધેલો સમય $BCD$ કરતાં વધારે હોય.
$CDA$ માટે લીધેલો સમય $ABC$ કરતાં ઓછો હોય.
$CDA$ માટે લીધેલો સમય $ABC$ કરતાં વધારે હોય.
કેપ્લરના નિયમ અનુસાર ગ્રહના આવર્તકાળ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ .
ચંદ્ર અને પૃથ્વીના કેન્દ્ર વચ્ચેનું અંતર $D$ છે.જો પૃથ્વીનું દળ ચંદ્ર કરતાં $81$ ગણું હોય,તો પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે ગુરુત્વાકર્ષણ શૂન્ય થાય?
પૃથ્વી કેટલા કોણીય વેગથી ભ્રમણ કરવી જોઈએ કે જેથી વિષુવવૃત પર રહેલ પદાર્થ વજનરહિત લાગે ?
જો ગુરુત્વ પ્રવેગને કારણે લાગતાં પ્રવેગને વિષુવવૃત પાસે શૂન્ય કરવા પૃથ્વી પોતાની ધરી પર કેટલી કોણીય ઝડપથી ફરવી જોઈએ ?
બળ રહિત અવકાશમાં $v$ વેગથી ગતિ કરતો એક સેટેલાઈટ અવકાશમાં સ્થિત આંતરગ્રહીય ધૂળ $\frac{{dM}}{{dt}} = \alpha v$ ના દરે એકઠી કરે છે.જ્યાં $M$ એ જે તે સમયે (સેટેલાઈટ+ધૂળ નું) દળ છે.તો સેટેલાઈટ નો તત્કાલિન પ્રવેગ શું થાય?