બળ રહિત અવકાશમાં $v$ વેગથી ગતિ કરતો એક સેટેલાઈટ અવકાશમાં સ્થિત આંતરગ્રહીય ધૂળ $\frac{{dM}}{{dt}} = \alpha v$ ના દરે એકઠી કરે છે.જ્યાં $M$ એ જે તે સમયે (સેટેલાઈટ+ધૂળ નું) દળ છે.તો સેટેલાઈટ નો તત્કાલિન પ્રવેગ શું થાય?
$ - \frac{{\alpha {v^2}}}{{2M}}$
$ - \frac{{\alpha {v^2}}}{{M}}$
$ - \alpha {v^2}$
$ - \frac{{2\alpha {v^2}}}{{M}}$
પૃથ્વીની સપાટીથી $6.4 \times {10^6}\,m$ ઊંચાઇ પર રહેલા ઉપગ્રહની સ્થિતિઊર્જા કેટલી થાય? ($R$= પૃથ્વીની ત્રિજયા)
ગ્રહ સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે,તો સાચું વિધાન
પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થનું વજન $63\,N$ છે. તો પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ પદાર્થનું વજન ... ($N$ માં)
$R$ ત્રિજયાની પૃથ્વીની સપાટીથી રોકેટને ઉપરની દિશામાં $V$ વેગથી છોડવામાં આવે છે. તો તે કેટલી મહતમ ઊંચાઇ પ્રાપ્ત કરશે?
ગુરુત્વાકર્ષણ એ કોના આંતરક્રિયા વચ્ચેની ધટના છે ?