એક ગ્રહ સૂર્યની આજુબાજુ લંબવૃતીય કળામાં ભ્રમણ કરે છે.જયારે તે સૂર્યથી સૌથી નજીક હોય ત્યારે તેનું સૂર્યથી અંતર $1.6 \times {10^{12}}\,m$ અને વેગ $60m/s$ છે.જયારે તે સૂર્યથી સૌથી દૂર હોય ત્યારે તેનું સૂર્યથી અંતર $8 \times {10^{12}}\,m$ અને તેનો વેગ $m / s$ માં કેટલો થાય?
$12$
$60$
$112$
$6$
$m$ દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઇ પર લઇ જતાં વજન $1\% $ ધટે છે.આ પદાર્થને $h$ ઊંડાઇ પર લઇ જતાં વજનમાં થતો ધટાડો?
જો ગુરુત્વ પ્રવેગને કારણે લાગતાં પ્રવેગને વિષુવવૃત પાસે શૂન્ય કરવા પૃથ્વી પોતાની ધરી પર કેટલી કોણીય ઝડપથી ફરવી જોઈએ ?
પૃથ્વીની સપાટીથી $6.4 \times {10^6}\,m$ ઊંચાઇ પર રહેલા ઉપગ્રહની સ્થિતિઊર્જા કેટલી થાય? ($R$= પૃથ્વીની ત્રિજયા)
પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન $72 \,N$ છે.તો પૃથ્વીની સપાટીથી $R/2$ ઊંચાઇ પર પદાર્થનું વજન ......... $N$ થાય. ($R$= પૃથ્વીની ત્રિજયા)