પાત્રમાં ‘$h$’ ઊંચાઇ સુધી પાણી ભરેલ છે.તળિયે નાનું છિદ્ર પાડવામાં આવે છે.પાણીની ઊંચાઇ $h$ થી $\frac{h}{2}$ થતાં લાગતો સમય અને પાણીની ઊંચાઇ $\frac{h}{2}$થી 0 થતા લાગતા સમયનો ગુણોત્તર કેટલો થાય?

  • A

    $\sqrt 2 $

  • B

    $\frac{1}{{\sqrt 2 }}$

  • C

    $\sqrt 2 - 1$

  • D

    $\frac{1}{{\sqrt 2 - 1}}$

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાત્રમાં $\frac{H}{2}$   ઉચાઇ સુઘી $2d$ ઘનતાવાળું પ્રવાહી અને તેની ઉપરના ભાગમાં $\frac{H}{2}$ ઉંચાઇ સુઘી $d $ ઘનતાવાળું પ્રવાહી ભરવામાં આવેલું છે.આ પાત્રમાં સમાન આડછેદના ક્ષેત્રફળ $A/5$ તથા L$(L < H/2)$ લંબાઇ ધરાવતો ઘન નળાકાર શિરોલંબ મૂકયો છે.હવે નળાકારના નીચેનો છેડો બંને પ્રવાહીને અલગ પાડતી સપાટીથી $L/4$ અંતરે રહે તેમ પ્રવાહીમાં શિરોલંબ તરે છે,તો નળાકારની ઘનતા $D =$ ________. ( ઉપરના પ્રવાહીની સપાટી પર વાતાવરણનું દબાણ ${P_0}$છે.)

બરફની અને પાણીની ઘનતા અનુક્રમે $\rho $ અને $\sigma $ છે,$M$ દળનો બરફ પીગળી ત્યારે કદમાં કેટલો ફેરફાર થાય?

સંખ્યાબંધ પથ્થરો ધરાવતી એક હોડી પાણીની ટાંકીમાં તરી રહી છે, જો પથ્થરોને પાણીમાં નાખવામાં આવે છે તો ટાંકીમાં પાણીનું સ્તર

આકૃતિમાં દર્શાવેલ પાઇપમાં દબાણ - અંતરનો આલેખ કેવો થાય?

સમાન કદ ઘરાવતી બે ઘાતુનું મિશ્રણ કરવાથી મિશ્રણની સાપેક્ષ ઘનતા $4$ છે.આ બે ઘાતુનુ સમાન દળ લઇને મિશ્રણ કરવાથી મિશ્રણની સાપેક્ષ ઘનતા $3$ છે.તો બંને ઘાતુની સાપેક્ષ ઘનતા કેટલી થાય?