The work done in splitting a drop of water of $1\, mm$ radius into $10^6$ droplets is (surface tension of water $72\times10^{-3}\, N/m$) :

  • A
  • B
  • C
  • D

Similar Questions

$d$ વ્યાસ ધરાવતી મીણબત્તીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $D (D > > d)$ વ્યાસ ધરાવતા પાત્રમાં મુકેલ છે.જો મીણબત્તી $2\, cm/hour$ ના દરથી બળતી હોય તો  મીણબત્તીનો ઉપરનો ભાગ .....

$0.1 \,m $ બાજુવાળી ચોરસ પ્લેટ , $0.01\, poise$ શ્યાનતા ગુણાંક ધરાવતા પ્રવાહીમાં બીજી પ્લેટ પર $0.1\, m/s$ ના વેગથી ગતિ કરે છે,જો શ્યાનતા બળ $0.002\, N$ લાગતું હોય,તો બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું હશે?

બરફની અને પાણીની ઘનતા અનુક્રમે $\rho $ અને $\sigma $ છે,$M$ દળનો બરફ પીગળી ત્યારે કદમાં કેટલો ફેરફાર થાય?

$l$ લંબાઈનો એક ચોરસ હૉલ પાણીની સપાટીથી $h$ ઊંડાઈએ અને $r$ ત્રિજ્યા ધરાવતો વર્તુળાકાર હૉલ પાણીની સપાટીથી $4h$ ઊંડાઈએ છે. જો $l < < h,\,r < < h$ અને બંને હૉલમાથી બહાર નીકળતા પાણીનો જથ્થો સમાન હોય તો ત્રિજ્યા $r$ કેટલી હશે?

The work done in blowing a soap bubble of radius $0.2\,m$, given that the surface tension of soap solution is $60\times10^{-3}\, N/M$ is