$r $ ત્રિજયા અને ધનતા ધરાવતો ગોળો $h$ ઊંચાઇ પરથી મુકત કરતાં,તે પાણીમાં પડે ત્યારે ટર્મિનલ  વેગ પ્રાપ્ત કરે છે.જો પાણીનો શ્યાનતા ગુણાંક હોય,તો $ h=$

59-19

  • A

    $\frac{2}{9}{r^2}\left( {\frac{{1 - \rho }}{\eta }} \right)\,g$

  • B

    $\frac{2}{{81}}{r^2}\left( {\frac{{\rho - 1}}{\eta }} \right)\,g$

  • C

    $\frac{2}{{81}}{r^4}{\left( {\frac{{\rho - 1}}{\eta }} \right)^2}g$

  • D

    $\frac{2}{9}{r^4}{\left( {\frac{{\rho - 1}}{\eta }} \right)^2}g$

Similar Questions

પાત્રમાં $h$ ઊંચાઇ સુધી પાણી ભરેલ છે,તળિયે છિદ્ર પાડતાં $ t$ સમયમાં બધું પાણી બહાર આવી જાય છે.જો પાત્રમાં $4h$ ઊંચાઇ સુધી પાણી ભરેલ હોય, તો તળિયે છિદ્ર પાડતાં કેટલા સમયમાં પાણી બહાર આવશે?

બે સમાન બિંદુઓ $5 \,cm / second$ જેટલા સ્થિરવેગ સાથે હવા મારફતે મુક્ત પતન કરી રહ્યા છે. જો બંને બિંદુુઓ સંયોજીત થાય છે તો નવો અંતિમ વેગ (terminal velocity) .......... $cm/s$ હશે?

$d$ વ્યાસ ધરાવતી મીણબત્તીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $D (D > > d)$ વ્યાસ ધરાવતા પાત્રમાં મુકેલ છે.જો મીણબત્તી $2\, cm/hour$ ના દરથી બળતી હોય તો  મીણબત્તીનો ઉપરનો ભાગ .....

સમક્ષિતિજ રાખેલ પાઇપમાં કેરોસીનનો વેગ $5\, m/s$ છે.તો વેલોસીટી હેડ કેટલા ............ $\mathrm{m}$ થાય?($g = 10m/{s^2}$ )

The work done in splitting a drop of water of $1\, mm$ radius into $10^6$ droplets is (surface tension of water $72\times10^{-3}\, N/m$) :