$27°C$ તાપમાને રહેલા $22\ gm$ $C{O_2}$ માં $37°C.$ તાપમાને રહેલા $16\ gm$ ${O_2}$ નાખતા અંતિમ તાપમાન .......... $^oC$ થાય?

  • A

    $27$

  • B

    $30.5$

  • C

    $32$

  • D

    $37$

Similar Questions

$-20^{\circ} C$ તાપમાન ધરાવતા $200 \,g$ બરફને $20^{\circ} C$ તાપમાન ધરાવતા પાણી સાથે મીશ્રણ એેક અવાહક પાત્રન્માં કરવામાં આવે છે. તો અવાહક પાત્રમાં પાણીનો ........... $g$ જથ્થો હશે ? (બરફની વિશિષ્ટ $=0.5 \,cal g { }^{-10} C ^{-1}$ )

$40\,^oC$ પર ના $50\,g$ પાણીમાં  $-20\,^oC$ પર રહેલો બરફ ઉમેરવામાં આવે છે. આ મિશ્રણ જ્યારે $0\,^oC$ પર પહોંચે છે ત્યારે એવું જોવા મળ્યું કે તેમાં હજી $20\,g$ બરફ ઓગળ્યા વગરનો છે,તો પાણીમાં ઉમેરવામાં આવેલ બરફનો જથ્થો ........... $g$ ની નજીકનો હશે. (પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 4.2\,J/g/^oC$; બરફની વિશિષ્ટ ઉષ્મા $= 2.1\,J/g/^oC$; $0^o$ પર બરફની ગલન ઊર્જા $= 334\,J/g$ )

  • [JEE MAIN 2019]

કેલોરીમેટ્રી એટલે શું ? કેલોરીમીટર એટલે શું ? તેનો સિદ્ધાંત અને રચના સમજાવો.

એક ગીઝર $2.0$ પ્રતિ મીનીટના દરથી વહેતા પાણીને $30^{\circ} C$ થી $70^{\circ} C$ સુધી ગરમ કરે છે. જો ગીઝર એક ગેસ (વાયુ) બર્નર ઉપર કાર્યરત હોય બળતણના દહનનો દર ......... $g\min ^{-1}$ [દહનની ઊર્જા $=8 \times 10^{3} \,Jg ^{-1}$, પાણીની વિશિષ્ટ ઉષ્મા $=4.2 \,Jg ^{-1}{ }^{\circ} C ^{-1}$ ]

  • [JEE MAIN 2022]

એક લેડની બુલેટ (ગોળી) ધન વસ્તુમાં ધૂસી જાય છે અને પીગળે છે. એવું ધારતાં કે તેની ગતિઊર્જાની $40 \%$ ઊર્જા તેને ગરમ કરવામાં વપરાય છે, તો બુલેટની પ્રારંભિક ઝડપ ...........  $ms ^{-1}$ હશે.

(બુલેટનું પ્રારંભિક તાપમાન $=127^{\circ} C$,

બુલેટનું ગલનબિંદુ (પિગલન બિંદુ) $=327^{\circ} C$,

લેડ માટે ગલન ગુપ્ત ઉષ્મા = $2.5 \times 10^{4} \,J kg ^{-1}$,

લેડ માટ વિશિષ્ટ ઉષ્મા ધારિતા = $125 \,J / kg K )$

  • [JEE MAIN 2022]