English
Hindi
10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
hard

$30°C$ તાપમાને $50 g$ દળ ધરાવતી સીસાની ગોળીને ઊર્ધ્વદિશામાં $840 m/s$ ની ઝડપથી ફાયર કરવામાં આવે છે. જ્યારે ગોળી પ્રસ્થાન સ્થાન આગળ પાછી આવે છે, $0°C $ ત્યારે તાપમાન ધરાવતા બરફના મોટા ટુકડા પર અથડાય છે, તો ..... $g$ બરફ પીગળશે ? (સીસાની વિશિષ્ટ ઉષ્મા $0.02 cal/g°C$ છે અને ધારો કે, બધી ઊર્જા બરફ પીગળાવવામાં વપરાય છે.)

A

$62.7 $

B

$55 $

C

$52.875 $

D

$50.67 $

Solution

ધારો કે, અથડામણના સમય દરમિયાન ગતિ-ઊર્જા

${Q_1} = \frac{1}{2}m{\upsilon ^2} = \frac{1}{2} \times \frac{{[50 \times {{10}^{ – 3}}]{{(840)}^2}}}{{4.2}}\,\,\,\,\therefore \,\,\,{Q_1} = 4200\,cal$

હવે, ગોળી $30°C$ થી $0°C$ તાપમાન સુધી પોતાની ઊર્જા બરફના ટુકડાને આપશે.

$Q_2 = mC \Delta T = 50 × (0.02) × 30 = 30 cal$  આથી ગોળી વડે ગુમાવાતી કુલ ઊર્જા, $Q = Q_1 + Q_2 = 4200 + 30 = 4230 \,\,cal$

ધારો કે, $m$ જેટલું દળ ધરાવતો બરફ પીગળશે.

$Q = mL$

$\therefore \,\,\,m = \frac{Q}{L} = \frac{{4200}}{{80}} = 52.875\,g$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.