જયારે કેપેસિટરનું ડાઇઇલેકિટ્રક અચળાંક $K = 3$ થી ભરતાં વિદ્યુતભાર ${Q_0}$,વોલ્ટેજ ${V_0}$ અને વિદ્યુતક્ષેત્ર ${E_0}$ છે.હવે કેપેસિટરને ડાઇઇલેકિટ્રક અચળાંક $K = 9$ થી ભરતાં વિદ્યુતભાર,વોલ્ટેજ અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે કેટલા થાય?
$3{Q_0},\,\,3{V_0},\,\,3{E_0}$
${Q_0},\,\,3{V_0},\,\,3{E_0}$
${Q_0},\,\,\frac{{{V_0}}}{3},\,\,3{E_0}$
${Q_0},\,\,\frac{{{V_0}}}{3},\,\,\frac{{{E_0}}}{3}$
સમાંતર પ્લેટ કૅપેસિટરમાં ડાઇઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ ભરતાં તેનું કૅપેસિટન્સ જણાવો.
$1 \,pF$ કેપેસિટન્સની બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું કરીને મીણ ભરી દેતાં નવો કેપેસિટન્સ $2\, pF$ થાય છે.તો મીણનો ડાઇઇલેકિટ્રક અચળાંક કેટલો થાય?
$C$ કેપેસિટન્સ ધરાવતાં કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું કરીને ડાઇઇલેકિટ્રક ભરતાં,નવો કેપેસિટન્સ $2C$ થાય,તો ડાઇઇલેકિટ્રક નો ડાઇઇલેકિટ્રક અચળાંક કેટલો હશે?
પ્રત્યેક $N$ સૂક્ષ્મ ટીપાંની ત્રિજ્યા $r$ છે. જેને $V$ સ્થિતિમાનથી વિદ્યુતભારીત કરેલ છે. હવે ટીપાંઓ ભેગા મળીને મોટું ટીપું બનાવે છે. તો મોટા ટીપાંનો વિદ્યુતભાર શોધો.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપેસીટરની બે પ્લેટો વચ્ચે ત્રણ પ્રકારનાં ડાઈઈલેક્ટ્રીક ભરવામાં આવેલ છે. આવાજ પ્રકારનું કેપેસીટન્સ ધરાવે તે માટે કોઈ અવાહકનો ડાઈઈલેક્ટ્રીક આચળાંક કેટલો હોવો જોઈએ ?