લાઇમન શ્રેણીની અને બામર શ્રેણીની પ્રથમ તરંગલંબાઇનો ગુણોત્તર મેળવો.

  • A

    $1:3$

  • B

    $27:5$

  • C

    $5:27$

  • D

    $4:9$

Similar Questions

હાઇડ્રોજન અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની બંધનઉર્જા $13.6\, eV$ છે. તો $Li^{++}$ ની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં રહેલ ઇલેક્ટ્રોનને દૂર કરવા કેટલા $eV$ ઉર્જાની જરૂર પડે?

સંઘાત પ્રાચલ કોને કહે છે ? 

હાઇડ્રોજનમાં પાશ્વન શ્રેણીની પ્રથમ તરંગલંબાઇ $18,800 \, \mathring A $ છે, તો પાશ્વન શ્રેણીની લધુત્તમ તરંગલંબાઇ કેટલા .......$ \mathring A$ મળે?

રૂથરફોડના પ્ર્યોગમાં $\alpha  - $ કણ સોનાના વરખ પર આપાત કરવામાં આવે છે. $\alpha  - $ કણ નુ પ્રકિર્ણન થવાનું કારણ

$m$ દ્રવ્યમાન તથા $v $ વેગથી ગતિ કરતા $\alpha $ કણને $Ze$ જેટલા વિદ્યુતભારવાળા કોઇ ભારે ન્યુકિલયસ પર આપાત કરવામાં આવે છે, તો તેના ન્યુકિલયસના કેન્દ્રથી લઘુતમ અંતર દળ $m$ પર કેવી રીતે આધાર રાખે છે?

  • [NEET 2016]