$^{215}At$ નો અર્ધઆયુ $100 \,\mu\,s$ છે,તો કેટલા ......... $\mu s$ સમય પછી $1/16^{th}$ ભાગ અવિભંજીત રહે?
$400$
$6.3 $
$40$
$300$
બે રેડિયોએક્ટિવ તત્વો $A$ અને $B$ ના ક્ષય અચળાંક $10\lambda $ અને $\lambda $ છે. શરૂઆતમાં બન્નેના ન્યુક્લિયસની સંખ્યા સમાન છે તેમની ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર $(\frac {1}{e})$ થવા કેટલો સમય લાગે?
રેડિયો એકિટવ તત્ત્વ $Equation$ બે ${ }_{92}^{242} X$ એક ઈલેકટ્રોન અને બે પોઝિટ્રોનનું ઉત્સર્જન કરે છે. નીપજ ન્યુકિલયસને ${ }_{ P }^{234} Y$ વડે રજૂ કરવામાં આવે છે. તો $P$ નું મૂલ્ય $.........$ છે.
$8.0\, mCi$ તીવ્રતાનો રેડિયો ઍક્ટિવ સ્ત્રોત મેળવવા માટે ${}_{27}^{60}Co$ નો જરૂરી જથ્થો શોધો. ${}_{27}^{60}Co$ નું અર્ધ-આયુ $5.3$ years છે.
$Curie$ એ શેનો એકમ છે?
નમૂનાની $T_1$ સમયે રેડિયો એક્ટિવીટી $R_1 $ અને $T_2$ સમયે એક્ટિવીટી $R_2$ છે. નમૂનાનું સરેરાશ આયુષ્ય $ T$ છે. ($T_2 - T_1$) સમયમાં વિભંજન થતાં ન્યુક્લિયસની સંખ્યા .....છે.