એક રેડિયો એકિટવ ન્યુકલાઈડની અર્ધ-આયુ $5$ વર્ષ છે. $15$ વર્ષમાં ક્ષય પામતો મૂળ નમૂનાનો અંશ .......... હોય.

  • [JEE MAIN 2023]
  • A

    $\frac{1}{8}$

  • B

    $\frac{1}{4}$

  • C

    $\frac{7}{8}$

  • D

    $\frac{3}{4}$

Similar Questions

રેડિયોએકિટવ તત્ત્વનો ક્ષય-નિયતાંક $ \beta $ છે,તો અર્ધઆયુ અને સરેરાશ જીવનકાળ કેટલો થાય?

$(log_e \,2 =ln\,2)$

  • [IIT 1989]

રેડિયો એક્ટિવ તત્વ $ThA (_{84}Po^{216})$ એ એનુક્રમે $T_1$ અને $T_2$ અર્ધ આયુષ્ય સાથે અનુક્રમે $\alpha$ અને $\beta$ પ્રકારના વિખંડન અનુભવે છે. તો $ThA$ નો અર્ધ આયુષ્ય શોધો.

રેડિયોએકિટવ તત્ત્વનો અર્ધઆયુ $5$ વર્ષ છે,તો $15$ વર્ષ પછી વિભંજીત ભાગ કેટલો થાય?

રેડિયોએક્ટિવ ન્યુક્લિયસો $P$ અને $Q$ એ $R$ માં અનુક્રમે $1$ અને $2$ મહિનાનાં અર્ધ-આયુષ્ય સાથે વિઘટન પામે છે. $t=0$, સમયે $P$ અને $Q$ નાં દરેક ન્યુક્લિયસની સંખ્યા $x$ છે. $P$ અને $Q$ નું વિઘટન દર સમાન થાય તે સમયે $R$ ન્યુક્લિયસની સંખ્યા ......... $x$.

$^{215}At$ નો અર્ધઆયુ $100 \,\mu\,s$ છે,તો કેટલા ......... $\mu s$ સમય પછી $1/16^{th}$ ભાગ અવિભંજીત રહે?