તત્ત્વનો અર્ધઆયુ $20\, minutes$ છે,તો $33\%$ અને $67\%$ વિભંજન વચ્ચેનો સમય કેટલા ........... $minutes$ હશે?
$40$
$20$
$30$
$25$
રેડિયો એક્ટિવ તત્વનો અર્ધઆયુ $1.2 \times 10^7\, s$ છે. તો $4.0 \times 10^{15}$ પરમાણુ નો વિભંજન દર.
તત્વ $X$ નું તત્વ $Y$ માં $3$ દિવસ અર્ધ આયુષ્યમાં ક્ષય થાય છે. $1$ લી માર્ચેં $X$ નું દળ $10 \,g$ છે. $6$ દિવસ બાદ $X$ અને $Y$ નું કેટલું દળ હશે?
રેડિયોએકિટવ તત્ત્વનો અર્ધઆયુ $10$ દિવસ છે, તો $30$ દિવસ પછી અવિભંજીત ભાગ કેટલો હશે?
બે $X$ અને $Y$ રેડીયોએક્ટિવ પદાર્થો પાસે પ્રારંભમાં અનુક્રમે $N _{1}$ અને $N _{2}$ ન્યુક્લિયસો રહેલા છે.$X$ નો અર્ધ-આયુ $Y$ ના અર્ધ-આયુ કરતા અડધો છે. $Y$ ના ત્રણ અર્ધ-આયુ જેટલા સમય બાદ બંનેમાં ન્યુક્લિયસોની સંખ્યા સમાન બને છે. $\frac{ N _{1}}{ N _{2}}$ ગુણોત્તર ............. થશે
રેડિયો એક્ટિવ ક્ષયમાં પરમાણુ ક્રમાંક કે દળ ક્રમાંક બદલાતો નથી. ક્ષય પ્રક્રિયામાં નાચેનામાંથી શેનું ઉત્સર્જન થશે?