વિધુતચુંબકીય તરંગ માટે વિધુતક્ષેત્ર ${E_x} = 36\sin (1.20 \times {10^7}z - 3.6 \times {10^{15}}t)\,V/m$ હોય તો વિધુતક્ષેત્રની તીવ્રતા કેટલા ....$W/{m^2}$ થાય?
$0.86$
$1.72$
$3.44$
$6.88$
વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર .......
જો વિકિરણનું સંપૂર્ણ શોષણ થતું હોય તો અને $t$ સમયમાં સપાટી પર આપાત થતી ઊર્જા $U$ હોય તો સપાટી પર આપાત થતાં કુલ વેગમાનનું સૂત્ર લખો.
પ્રકાશ કિરણો $y-$ દિશામાં ગતિ કરે છે. જો વિધુતક્ષેત્ર $\vec E$ એ $x-$ અક્ષ ની દિશામાં હોય તો ચુબકીયક્ષેત્ર $\vec B$ એ કઈ દિશામાં હોય.
સમતલીય વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર ${E}=50 \sin \left(500 {x}-10 \times 10^{10} {t}\right) \,{V} / {m}$ મુજબ આપવામાં આવે છે. આ માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગનો વેગ કેટલો હશે?
(${C}=$ શૂન્યવકાશમાં પ્રકાશની ઝડપ)
એક વીજચુંબકીય તરંગમાં, કોઈક ક્ષણ અને નિશ્ચિત સ્થાને વીજક્ષેત્ર ઋણ $z-$અક્ષ અને ચુંબકીયક્ષેત્ર એ ધન $x$-અક્ષ પર હોય તો, વીજચુંબકીય તરંગની સંચરણ દિશા ......... હોય.