ઓઝોન સ્તર ક્યા લેવલ સુધીના તરંગોને રોકે છે.
$3 \times 10^{-7} \,m$ થી ઓછા
$3 \times 10^{-7} \,m$
$3 \times 10^{-7} \,m$ થી વધારે
ઉપરની બધી જ
સમતલમાં રહેલા ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતચુંબકીય તરંગને $=2$ $\times 10^{-7} \sin \left(0.5 \times 10^3 x+1.5 \times 10^{11} t\right)$ છે.તો વિદ્યુતચુંબકીય તરંગ
એક વીજચુંબકીય તરંગમાં, કોઈક ક્ષણ અને નિશ્ચિત સ્થાને વીજક્ષેત્ર ઋણ $z-$અક્ષ અને ચુંબકીયક્ષેત્ર એ ધન $x$-અક્ષ પર હોય તો, વીજચુંબકીય તરંગની સંચરણ દિશા ......... હોય.
બિંદુવત વિદ્યુત ચુંબકીય વિકિરણનો સ્ત્રોત સરેરાશ $800W$ નો આઉટપુટ પાવર આપે છે. સ્ત્રોતથી $3.5 m $ અંતરે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની મહત્તમ કિંમત શોધો.
વિદ્યુતચુંબકીય તરંગોનો વેગ ........ માટે એકસમાન હોય છે.
જો સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર
$B = 100 \times {10^{ - 8}}\,\sin \,\left[ {2\pi \times 2 \times {{10}^{15}}\,\left( {t - \frac{x}{c}} \right)} \right]$
મુજબ આપી શકાય તો તેની સાથે સંકળાયેલા મહત્તમ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?
(પ્રકાશની ઝડપ $=3\times 10^8\, m/s$)