એક ગ્રહ સૂર્યની આજુબાજુ લંબવૃતીય કળામાં ભ્રમણ કરે છે.જયારે તે સૂર્યથી સૌથી નજીક હોય ત્યારે તેનું સૂર્યથી અંતર ${d_1}$અને વેગ ${v_1}$છે.જયારે તે સૂર્ય થી સૌથી દૂર હોય ત્યારે તેનું સૂર્ય થી અંતર ${d_2}$અને તેનો વેગ
$\frac{{d_1^2{v_1}}}{{d_2^2}}$
$\frac{{{d_2}{v_1}}}{{{d_1}}}$
$\frac{{{d_1}{v_1}}}{{{d_2}}}$
$\frac{{d_2^2{v_1}}}{{d_1^2}}$
${R_1}$ અને ${R_2}$ ત્રિજયા તથા ${\rho _1}$ અને ${\rho _2}$ ઘનતા ધરાવતા ગ્રહોના ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?
જો $R$ એ પૃથ્વીની ત્રિજ્યા અને $g$ એ પૃથ્વીની સપાટી પરનું ગુરુત્વપ્રવેગ હોય, તો પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે ?
કેટલી ઊંડાઇ $d$ પર ગુરુત્વપ્રવેગ પૃથ્વીની સપાટી કરતાં $\frac{1}{n}$ થાય? $(R$= પૃથ્વીની ત્રિજયા)
એક ગ્રહ સૂર્યની આજુબાજુ લંબવૃતીય કળામાં ભ્રમણ કરે છે.જયારે તે સૂર્યથી સૌથી નજીક હોય ત્યારે તેનું સૂર્યથી અંતર ${d_1}$ અને વેગ ${v_1}$ છે.જયારે તે સૂર્યથી સૌથી દૂર હોય ત્યારે તેનું સૂર્યથી અંતર ${d_2}$ હોય તો તેનો વેગ કેટલો થાય?
જો ગુરુત્વ પ્રવેગને કારણે લાગતાં પ્રવેગને વિષુવવૃત પાસે શૂન્ય કરવા પૃથ્વી પોતાની ધરી પર કેટલી કોણીય ઝડપથી ફરવી જોઈએ ?