જો પૃથ્વીની ત્રિજયા $R$  હોય,તો પૃથ્વીના કેન્દ્રથી શરૂ કરીને ગુરુત્વપ્રવેગ $g$ માં થતો ફેરફાર,નીચેનામાંથી કયો આલેખ સાચી રીતે દર્શાવે છે.

  • A
    536-a94
  • B
    536-b94
  • C
    536-c94
  • D
    536-d94

Similar Questions

એક પદાર્થને પૃથ્વીની સપાટી પરથી શિરોલંબ દિશામાં $kv_એ$ વેગ થી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે ($v_e$ એ નિષ્ક્રમણ વેગ અને k<1). જો હવાનો અવરોધ અવગણવામાં આવે તો પૃથ્વીના કેન્દ્રથી પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી થાય ? (R=પૃથ્વીની ત્રિજ્યા)

ગુરૂત્વાકર્ષી પ્રવેગ $(g)$ નો પૃથ્વીના કેન્દ્રથી અંતર $(r)$ સાથેનો ફેરફાર ........વડે રજૂ કરી શકાય. ($R$ = પૃથ્વીની ત્રિજ્યા, આપેલ છે.)

એક ગોળીય ગ્રહ જેનું દળ $M_0$ અને વ્યાસ $D_0 $ સપાટી ની નજીક $m$ દળ નો પદાર્થ મુક્તપતન કરે તો ગુરુત્વાકર્ષણ ને લીધે તેનો પ્રવેગ કેટલો થાય?

બે ગ્રહ સૂર્યની ફરતે ફરે છે જેમનો આવર્તકાળ અને સરેરાશ ત્રિજ્યા $T_1$, $T_2$ અને $r_1 $, $r_2$ છે તો $T_1/T_2 $ =

કોઇ બિંદુએ ગુરુત્વતીવ્રતા $E = K/{x^3}$ હોય તો ત્યાં ગુરુત્વસ્થિતિમાન કેટલું થાય?