કાર્નોટ એન્જિન ઉષ્માના $6^{th}$ ભાગનું કાર્યમાં રૂપાંતર કરે છે.જયારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $62$ $ K$ ઘટાડવામાં આવે,ત્યારે કાર્યક્ષમતા બમણી થાય છે. તો ઉષ્મા પ્રાપ્તિસ્થાન અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન
$372 $ $K$, $330$ $K$
$330$ $K$, $268$ $K$
$310 $ $K$,$ 248$ $ K$
$372 $ $K$, $310$ $K$
કાળા પદાર્થ દ્વારા $27°C$ અને $927°C$ તાપમાને ઉત્સર્જતિ ઊર્જાનો ગુણત્તર કેટલો થાય ?
ચાર સમાન સળીયાથી ચોરસ બનાવેલું છે. વિકર્ણ પર તાપમાનનો તફાવત $100°C$ હોય ત્યારે બીજા વિકર્ણ પર તાપમાને તફાવત શું થશે ? ($l -$ લંબાઈ )
બે સળિયાઓની ઉષ્મા વાહકતા $K$ અને $3K$ અને લંબાઈ અનુક્રમે $1cm$ અને $2cm$ છે. તેમના આડછેદનું ક્ષેત્રફળ સમાન છે. તેને લંબાઈ પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. જો આ સંયોજીત સળીયાના છેડાઓના તાપમાન અનુક્રમે $0°C$ અને $100°C$ છે. (આકૃતિ) પ્રમાણે તાપમાન ....... $^oC$ શોધો. ($\phi$)
એક લાંબા ધાત્વીય સળીયાના એક છેડાથી બીજા છેડે ઉષ્માનું વહન સ્થાયી અવસ્થા હેઠળ થાય છે. તાપમાનમાં ફેરફાર $\theta$ એ તેની ગરમ છેડાથી $x$ પ્રમાણે નીચે આકૃતિમાં કેવી રીતે દર્શાવેલ છે$?$
પદાર્થનું તાપમાન $400°C$ છે ધારો કે પરિસરનું તાપમાન નહિવત છે. કયા તાપમાને પદાર્થ બમણી ઉર્જાનું ઉત્સર્જન કરશે $ ?$