${\left( {{x^3} + \frac{1}{{{x^4}}}} \right)^n}$ ના વિસ્તરણમાં $x^r$ મળે કે જે 

  • A

    $2n -r$ એ $5$ વડે વિભાજય છે 

  • B

    $3n -r$ એ $5$ વડે વિભાજય છે 

  • C

    $2n -r$ એ $7$ વડે વિભાજય છે 

  • D

    $3n -r$ એ $7$ વડે વિભાજય છે 

Similar Questions

જો $\left(\frac{x^{5 / 2}}{2}-\frac{4}{x^i}\right)^9$ ના દ્રીપદી વિસ્તરણમાં અચળ પદ $- 84$ હોય અને $x^{-3 l}$ નો સહગગુુાક $2^\alpha \cdot \beta$ હોય, જ્યાં $\beta < 0$ એક અયુગ્મ સંખ્યા છે,તો $|\alpha l-\beta|=.............$.

  • [JEE MAIN 2023]

જો $\left(\sqrt{x}-\frac{k}{x^{2}}\right)^{10}$ ના વિસ્તરણનું અચળ પદ $405$ હોય તો $|k|$ ની કિમત શોધો 

  • [JEE MAIN 2020]

જો $(x+y)^n$ ના વિસ્તરણમાં બીજા, ત્રીજા અને ચોથા પદો અનુક્રમે $135,30$ અને $\frac{10}{3}$ હોય, તો $6\left(n^3+x^2+y\right)=$ ...............

  • [JEE MAIN 2024]

જો ${\left[ {\frac{1}{{{x^{\frac{8}{3}}}}}\,\, + \,\,{x^2}\,{{\log }_{10}}\,x} \right]^8}$ ના વિસ્તરણમાં છઠ્ઠું પદ $5600$ હોય તો $x$ ની કિમત મેળવો 

જો $\left(a x-\frac{1}{b x^2}\right)^{13}$ માં $x^7$ નો સહગુણક અને $\left(a x+\frac{1}{b x^2}\right)^{13}$ માં $x^{-5}$ નો સહગુણક સરખા હોય,તો $a^4 b^4=.........$

  • [JEE MAIN 2023]