કાષ્ટમય દ્વિદળી વનસ્પતિમાં નીચેનામાંથી કયા ભાગમાં પ્રાથમિક પેશી હોય છે?
બધા જ અંગોમાં
મૂળ અને પ્રકાંડ
પુષ્પ, ફળ અને પર્ણો
પ્રરોહાગ્ર અને મૂલાગ્ર
પેશી એટલે શું ? પેશીના મુખ્ય બે પ્રકાર કયા કયા છે ?
ભ્રૂણીય અવસ્થામાં કોષો .........હોય છે.
સક્રિય રીતે વિભાજન પામતા કોષોના સમૂહને $...............$ કહે છે.
નીચેનામાંથી તમામ પાસર્વીય વર્ધનશીલ પેશીઓ છે સીવાય $.....$
વનસ્પતિમાં,નીચેનામાંથી કયુ વધુ પ્રમાણમાં સંપૂર્ણક્ષમતા દર્શાવે છે?